કુંવરબાઈનું મામેરું યોજના 2024 : કન્યાના લગ્નપ્રસંગે 12000 રૂપિયા મળશે

Kuvarbai Nu Mameru Yojana : કુંવરબાઈનું મામેરું યોજના 2024 : કન્યાના લગ્નપ્રસંગે 12000 રૂપિયા મળશે

Kuvarbai Nu Mameru Yojana :  વિશે માહિતી મેળવીએ કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર ની યોજના છે આ યોજનામાં દીકરી ના લગ્ન પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા દીકરી ના ખાતામાં 12000 ની રકમ જમા કરવામાં આવે છે. દીકરી ના લગ્ન બાદ આ યોજના માટે ફોર્મ ભરવાનું હોય છે. મંગળસૂત્ર યોજના જાણો આ કુંવરબાઈનું મામેરું યોજના status વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024 : કન્યાના લગ્નપ્રસંગે 12000 રૂપિયા મળશે

કુંવરબાઈનું મામેરું યોજના 2024 એ ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક કલ્યાણકારી યોજના છે, જેમાં ગુજરાતની એસસી ,એસટી, ઓબીસી કેટેગરીની લગ્ન થયેલી કન્યાઓને 12000 રૂપિયાની સહાય મળે છે. કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf download કરી ને ઓનલાઇન સહાય મેળવી શકો છે.

Table of Contents

કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા અને માપદંડ

મિત્રો મંગળસૂત્ર યોજના (Mangalsutra Yojana ) યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.  

 • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
 • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
 • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
 • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
 • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
 • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
 • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
 • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
 • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
આ પણ વાંચો  Ghodiyaghar Bal Kalyan 2024 : આ એક બાળકો માટેની બિન સંસ્થાકીય સારવાર પદ્ધતિ છે, જાણો માહિતી.

મળવાપાત્ર સહાય

મંગળસૂત્ર યોજના’ હેઠળ કન્યાઓને રાજ્ય સરકાર મામેરા માટે કેટલી રકમની સહાય કરે છે? જે નીચે મુજબ છે.કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.મંગળસૂત્ર યોજના યોજના ની સહાય ચેક દ્વારા મળવાપાત્ર છે. જે કન્યા ના નામ પર આપવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ? તેનું લિસ્ટ નીચે મુજબ છે. (Required Documents Of Kuvarbai Nu Mameru Yojana Gujarat)

 1. કન્યાનું આધાર કાર્ડ
 2. કન્યાનું ચૂંટણીકાર્ડ
 3. કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
 4. કન્યા નો જાતિનો દાખલો
 5. યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
 6. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 7. કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
 8. કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
 9. યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
 10. લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
 11. બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
 12. કન્યાના પિતા/વાલીનું એકરારનામું
 13. કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
 14. જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના

 • સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
 • રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
 • અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
 • ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
 • એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે
આ પણ વાંચો  Udaan Scheme 2024 : સરકાર નાના શહેરોને જોડવા માટે 517 નવા રૂટ પર UDAN યોજના લાવશે , સંપૂર્ણ માહિતી જાણો

યોજના હેઠળ મળતા લાભની વિગત (કીટ, નાણાકીય સહાય વિગેરે)

અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ રૂ.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

નિકાલ ની સમય મર્યાદા નિયત થયેલ હોય તો તેની વિગત

કુલ 30 દિવસ.

અરજી કોને કરી શકાય (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)

જીલ્લા સમાજ કલ્યાણ અધીકારીશ્રી, જીલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા,
(ઇ-મેઇલ swo.dev1@gmail.com)
ફોન નં. (૦૨૮૩૩) ૨૩૩૦૧૪

અરજી / સહાય મંજુર કરનાર સક્ષમ સત્તાધિકારી (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)

જીલ્લા સમાજ કલ્યાણ અધીકારીશ્રી, જીલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા,
(ઇ-મેઇલ swo.dev1@gmail.com)
ફોન નં. (૦૨૮૩૩) ૨૩૩૦૧૪

અપીલ સત્તાધિકારી (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)

જીલ્લા સમાજ કલ્યાણ અધીકારીશ્રી, જીલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા,
(ઇ-મેઇલ swo.dev1@gmail.com)
ફોન નં. (૦૨૮૩૩) ૨૩૩૦૧૪

કુવારબી મામેરું યોજના 2024:વિગત  

યોજનાનું નામકુંવરબાઈનું મામેરું યોજના 2024 
હેતુસાક્ષરતા માટે 
લાભાર્થીગુજરાત રાજ્યની કન્યા
વેબસાઈટસત્તાવાઈ વેબસાઈટ
હેલ્પલાઇન નંબર07925506520
Official web SiteApply

FAQ

કુવરબાઈ નુ મામેરુ યોજના શું છે?

“કુંવરબાઈ નો મામેરુ યોજના” ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવા માટે

કુવરબાઈ નુ મામેરુ યોજના માટે કોને મળવા પાત્ર છે?

માત્ર છોકરીઓ કે જેમની કૌટુંબિક આવક રૂ.થી ઓછી છે. 1,20,000/- ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક અને રૂ. 1,50,000/ શહેરી વિસ્તારમાં.

કુવરબાઈ નુ મામેરુ યોજનાની મર્યાદા કેટલી છે?

કુવરબાઈ નુ મામેરુ યોજના દ્વારા સીધા બેંક ખાતામાં 10000. અનુસૂચિત જનજાતિ કન્યાના માતા-પિતા જેની વાર્ષિક આવક રૂ. 27,000 ગ્રામ્ય વિસ્તારોમાં અને રૂ. શહેરી વિસ્તારોમાં 36,000 લોકો આ યોજના માટે પાત્ર છે.

ગુજરાતમાં સરકારી લગ્ન યોજના શું છે?

આ યોજના હેઠળ, નર્મદા શ્રી નિધિ બોર્ડને પ્રોત્સાહન તરીકે રૂ. સમૂહ લગ્ન કાર્યક્રમ હેઠળ લગ્ન કરનાર યુગલને 5000/- આપવામાં આવશે જ્યાં ઓછામાં ઓછા 10 યુગલો લગ્ન કરે છે.

આ પણ વાંચો  Ghar Banava Mate Yojana 2024 : તમને મળશે રૂપિયા ૨.૫૦ લાખ , જાણો કોને મળશે લાભ

કુવરબાઈ નુ મામેરુ યોજના માટે વય મર્યાદા કેટલી છે?

– 18 વર્ષથી ઉપરની છોકરીઓને આ યોજના હેઠળ રૂ. 10,000 મળશે. – 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને 5,000 રૂપિયા આપવામાં આવશે. – માત્ર આર્થિક રીતે વંચિત પરિવારોની અનુસૂચિત જાતિ અને જનજાતિની છોકરીઓ જ અરજી કરી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *